.
“અનન્યા”નું પ્રકાશન ટૂંક સમયમાં નિયમિત થશે. વિલંબ બદલ અમને ખેદ છે.
પ્રસ્તુત અંકમાં ફિલ્મસિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો પચીસમો હપ્તો પ્રગટ કરેલ છે. આભાર.
* * * અનન્યા/080419/હરીશ દવે/ Ananyaa/ * * *
અવર્ગીકૃત વિષયો / લેખો Unclassified
.
“અનન્યા”નું પ્રકાશન ટૂંક સમયમાં નિયમિત થશે. વિલંબ બદલ અમને ખેદ છે.
પ્રસ્તુત અંકમાં ફિલ્મસિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો પચીસમો હપ્તો પ્રગટ કરેલ છે. આભાર.
* * * અનન્યા/080419/હરીશ દવે/ Ananyaa/ * * *
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 24)
દ્વારકાદાસ સંપતની એક મહત્વની ફિલ્મ ‘ગુણસુંદરી’.
‘ગુણસુંદરી’એ કોહિનૂરની કીર્તિને આસમાને પહોંચાડી!
1927માં કોહિનૂર નિર્મિત ‘ગુણસુંદરી’નું દિગ્દર્શન ચંદુલાલ શાહ નામના ગુજરાતીનું; આ એ જ સરદાર ચંદુલાલ શાહ જેમણે સમય જતાં ‘રણજીત મુવિટોન’ નામની અતિ સફળ ફિલ્મ કંપની સ્થાપી અને સ્વયં મુંબઈની ફિલ્મી દુનિયાના બેતાજ બાદશાહ બન્યા!
‘ગુણસુંદરી’ બીજી રીતે એટલે મહત્વની કે તેમાં ગોહર બાનુ, રામપિયારી અને જમના – ત્રણ ત્રણ જાજરમાન અભિનેત્રીઓએ અભિનય આપ્યો! “અનન્યા”ના વાચક મિત્રો માટે એક ખાસ માહિતી – તે ફિલ્મમાં રાજા સેન્ડોનો અભિનય હતો.
રાજા સેન્ડો પી. કે. (1894 – 1942) મૂળ તો દક્ષિણ ભારતના, પણ મૂંગી ગુજરાતી ફિલ્મોમાં એવા સફળ થયા કે મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં જામી પડ્યા! ‘ગુણસુંદરી’ પહેલાં રાજા સેન્ડોએ કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ‘સદગુણી સુશીલા’માં પણ કામ કર્યું હતું.
જુઓ તો મિત્રો! આપણી વાતો ક્યાંથી ક્યાં પહોંચે છે!
આપની સમક્ષ આવી વિસરાતી વાતોનો ખજાનો હું ખોલી રહ્યો છું! ધીરજ રાખજો!
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 24) * * અનન્યા/080412/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **
.
“અનન્યા”ના પ્રકાશનમાં વિલંબને ક્ષમ્ય ગણશો. ટૂંક સમયમાં “અનન્યા” પ્રતિ સપ્તાહ નિયમિત પ્રગટ થવા લાગશે તેવો અમને વિશ્વાસ છે. વાચક મિત્રોના સહકારની અપેક્ષા રાખીએ છીએ.
તા. 05/04/2008ના અંકમાં માત્ર ફિલ્મ-સિનેમાનું પૃષ્ઠ પ્રગટ થયેલ છે, જેમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત કંડારાઇ રહેલ ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો ત્રેવીસમો હપ્તો પ્રગટ કરેલ છે. * * * અનન્યા/080329/હરીશ દવે/ Ananyaa/ * * *
.
અનન્યા/071021 / પ્રથમ અંક
આજે રવિવાર, એકવીસ ઓક્ટોબર, 2007.
વિજયા દશમી.
આજના શુભ દિને “અનન્યા”નો પ્રથમ અંક પ્રગટ થાય છે.
“અનન્યા”: બહુવિધ વિષયો પર ગુજરાતી ભાષાનો પ્રથમ પારિવારિક સાપ્તાહિક બ્લોગ.
“અનન્યા” હવે પછી દર શનિવારે પ્રગટ થશે. ધન્યવાદ.
..