અનન્યા/080412/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 24)

 

દ્વારકાદાસ સંપતની એક મહત્વની ફિલ્મ ગુણસુંદરી.

ગુણસુંદરીકોહિનૂરની કીર્તિને આસમાને પહોંચાડી! 

1927માં કોહિનૂર નિર્મિત ગુણસુંદરીનું દિગ્દર્શન ચંદુલાલ શાહ નામના ગુજરાતીનું; આ એ જ સરદાર ચંદુલાલ શાહ જેમણે સમય જતાં રણજીત મુવિટોન નામની અતિ સફળ ફિલ્મ કંપની સ્થાપી અને સ્વયં મુંબઈની ફિલ્મી દુનિયાના બેતાજ બાદશાહ બન્યા!

ગુણસુંદરી બીજી રીતે એટલે મહત્વની કે તેમાં ગોહર બાનુ, રામપિયારી અને જમના ત્રણ ત્રણ જાજરમાન અભિનેત્રીઓએ અભિનય આપ્યો! અનન્યાના વાચક મિત્રો માટે એક ખાસ માહિતી   તે ફિલ્મમાં રાજા સેન્ડોનો અભિનય હતો.

રાજા સેન્ડો પી. કે. (1894 1942) મૂળ તો દક્ષિણ ભારતના, પણ મૂંગી ગુજરાતી ફિલ્મોમાં એવા સફળ થયા કે મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં જામી પડ્યા! ગુણસુંદરી પહેલાં રાજા સેન્ડોએ કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત સદગુણી સુશીલામાં પણ કામ કર્યું હતું.

જુઓ તો મિત્રો! આપણી વાતો ક્યાંથી ક્યાં પહોંચે છે!

આપની સમક્ષ આવી વિસરાતી વાતોનો ખજાનો હું ખોલી રહ્યો છું! ધીરજ રાખજો!

 

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 24) * * અનન્યા/080412/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s