અનન્યા/080308/આજકાલ-સામાન્યજ્ઞાન

.

*

અનન્યા/080308/આજકાલ-સામાન્યજ્ઞાન

આજકાલ

વિશ્વની વસ્તી કૂદકે અને ભૂસકે વધતી રહી છે.

આધારભૂત અંદાજો પ્રમાણે વિશ્વની વસ્તી ઇસ. 1700માં 600 મિલિયન, 1800માં 900 મિલિયન, 1850માં 1200 મિલિયન અને 1900માં 1500 મિલિયન જેટલી હતી.

ઇસ 2002 માં વિશ્વની વસ્તી અંદાજે 6300 મિલિયન પહોંચી હતી! અને અને આજે આજે … … ? ? ? ?

.

સામાન્યજ્ઞાન


1975માં ભારતનો ‘આર્યભટ્ટ‘ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકાયો.

સ્પેસમાં પોતાનો સેટેલાઈટ લોંચ કરનાર ભારત તેરમો દેશ બન્યો.

ભારત પહેલાં દુનિયાના બાર દેશોએ પોતાના ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા હતા. વિશ્વના આ બાર દેશોની યાદી પર નજર નાખીએ.

(1) યુએસએસઆર (સોવિયેટ સંઘ – રશિયા) વર્ષ 1957 (2) યુએસએ (અમેરિકા) 1958 (3) કેનેડા 1962 (4) ઇટાલી 1964 (5) ફ્રાંસ 1965 (6) બ્રિટન (યુકે – ઇંગ્લેન્ડ) 1967 (7) ઓસ્ટ્રેલિયા 1967 (8) પશ્ચિમ જર્મની 1969 (9) જાપાન 1970 (10) ચીન 1970 (11) નેધરલેંડ 1974 (12) સ્પેન 1974 * * ** * * અનન્યા/080308/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

ગુજરાતી-અંગ્રેજી


અંગ્રેજી ભાષામાં CHRONOથી સંલગ્ન ઘણા શબ્દોનું મૂળ CHRON છે.

ગ્રીક શબ્દ CHRONOS પરથી આવેલ મૂળ CHRON ‘સમય’નો અર્થ સૂચવે છે.

Chronograph એટલે સમયનું માપન અને નોંધ લેતું યંત્ર.

Chronoscope એટલે સમયના સૂક્ષ્મ ભાગોને માપતું સાધન.

Chronology તારીખ/ વર્ષ/ કાળ પ્રમાણે ઘટનાઓને આલેખવાનું વિજ્ઞાન.

Chronicle સમયાનુસાર ઘટનાઓનું આલેખન.

Chronic લાંબા સમયથી રહેલું દા.ત. Chronic disease અર્થાત લાંબા સમયથી થયેલો રોગ.
* * * અનન્યા/080308/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s