અનન્યા/071208/ગુજરાતી નેટ જગત

* *

અનન્યા/071208/ગુજરાતી નેટ જગત

* *

વાચકમિત્રો! આજે બીજી કોઈ જ વાત નથી કરવી.

આપને એક જ વિનંતી કરવી છે. આપ “લયસ્તરો” પર જશો?

ડો. ધવલ શાહ અને ડો. વિવેક ટેલરના  ગુજરાતી બ્લોગ “લયસ્તરો”ને ત્રણ વર્ષ થઈ ગયાં. ખૂબ જ ખુશીની વાત. ખૂબ ખૂબ અભિનંદન, બંને મિત્રોને!

પણ એક વિશેષ વાત. આપણા ડોકટર મિત્રોએ તેમના બ્લોગ પર અનોખી સૂઝબૂઝથી વિશ્વકવિતાઓ રજૂ કરી છે. રસતરબોળ કરી હૈયું ભીંજવી દે તેવી સુંદર રચનાઓ. પ્રશંસનીય પસંદગી. પ્રત્યેક રચના પ્રશંસાની અધિકારી.

ટૂંક સમયમાં દરેક રચના પર કોમેંટ મૂકવી શક્ય ન હોવાથી હું અહીં જ બિરદાવી લઉં?

પસંદગીનું ઉચ્ચ ધોરણ તથા ક્ષતિરહિત પ્રકાશન માટેનો ચીવટભર્યો અભિગમ લયસ્તરોને ગુજરાતી નેટ જગતમાં વિશિષ્ટ સ્થાને મૂકે છે. નવા બ્લોગર મિત્રો તેનો અભ્યાસ કરે અને પ્રેરણા લે તેવી મારી અપીલ છે.

વાચકમિત્રો! આપ સૌ જરૂરથી સઘળી રચનાઓને માણો તેવી મારી આગ્રહભરી વિનંતી છે. બંને મિત્રોને અભિનંદન અને “લયસ્તરો” ના ઉજ્વળ ભાવિ માટે શુભ કામનાઓ! * * અનન્યા/071208/હરીશ દવે ** **

**

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s