અનન્યા/071201/પ્રથમપૃષ્ઠ

.

અનન્યા/071201/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”ને રોચક બનાવવા અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતી ઇન્ટરનેટ ક્ષેત્રે “અનન્યા” બહુવિધ વિષયો સાથેનું પ્રથમ પારિવારિક સાપ્તાહિક છે.

“અનન્યા”નાં વિવિધ પૃષ્ઠો આપને જ્ઞાનવર્ધક માહિતી આપે છે, દેશ-દુનિયાની સફર કરાવે છે, ગુજરાતી નેટ જગતની ઝાંખી કરાવે છે અને ફિલ્મ-સિનેમાના ઇતિહાસને જીવંત કરે છે. ગુજરાતી નેટ જગત પર આ પ્રકારનો પ્રથમ પ્રયત્ન છે.

કિશોર-યુવા વર્ગના ગુજરાતી મિત્રોની કારકિર્દી અર્થે પ્રેરક અને દિશાસૂચક  “અનન્યા” આબાલવૃદ્ધને પણ રસપ્રદ વાચન સામગ્રી પીરસ્યા કરે તેવા અમારા પ્રયત્નો છે.

“અનન્યા”ની સફળતા અર્થે આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ. * * * અનન્યા/071201/હરીશ દવે *

* *  * *  * * * *  * *  * *  * *  * *  

* *  * *  * * * *  * *  * *  * *  * *  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s