અનન્યા/071124/ગુજરાતી નેટ જગત:

.

ચાલો, ગુજરાતી બ્લોગ જગતની મુલાકાતે! કબૂલ કરીએ! ઘણા બ્લોગર મિત્રોના સારા બ્લોગ્સની મુલાકાત લેવાનું ચૂકી જવાય છે!! પ્રયત્ન કરતાં રહીશું.

આપણા ગુજરાતી નેટ જગત પર નીચેની સાઇટ્સ આપ ઓળખી શકશો?
પ્રશ્નો:
(1) ગુજરાતી ભાષામાં જોક્સ પીરસતો બ્લોગ કયો છે?
(2) શોખ ખાતર સતત કાવ્યર્જનમાં વ્યસ્ત અનોખા અમેરિકન – ગુજરાતી વડીલ કવિનો બ્લોગ તેમના પોતાના નામ પર જ છે.

(3) શબ્દથી ધ્વનિને પામો, ધ્વનિમાં અર્થ વિસ્તરો,
અર્થમાં પ્રગટો જ્યોતિ, જ્યોતિ આનંદમાં ઠરો. કવિશ્રી મકરંદ દવેનું આ મુક્તક કયા બ્લોગ પર પ્રકાશિત થયું?

(4) “તો થોડા દિવસ આ આંખ,કાન,મનને પણ વિસામો આપું…….?!!” આવી મઝાની વાત તાજેતરમાં કયા બ્લોગ પર વાંચી?
(5) “ઈચ્છાની આંખે” તથા “અનુભવની પાંખે” આ બે રસપ્રદ પોસ્ટ્સ કયા બ્લોગ પર પ્રકાશિત થઈ?

* * ઉત્તરો: અનન્યા/071124/ગુજરાતીનેટજગત/હરીશ દવે

(1) ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને સહયોગીઓ દ્વારા સંપાદિત “હાસ્ય દરબાર”

(2) શ્રી પ્રવિણચંદ્ર શાહનો બ્લોગ

(3) શ્રી પંચમ શુકલના “ પ્રત્યાયન” પર

(4)શ્રીમતી પિંકીબહેનના ” શબ્દશઃ” બ્લોગ પર

(5) શ્રીમતી લતાબહેન હીરાણીના “સેતુ” પર

.

Advertisements

One thought on “અનન્યા/071124/ગુજરાતી નેટ જગત:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s