અનન્યા/071117/ ગુજરાતી નેટ જગત

.

અનન્યા/071117/ ગુજરાતી નેટ જગત

ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લેતાં લેતાં હજી આપણે અર્ધે રસ્તે પણ નથી પહોંચ્યા … કેટલાય સારા બ્લોગર મિત્રોની મુલાકાત લેવાનું ચૂકી જવાય છે!! પ્રયત્ન કરતાં રહીશું. (મિત્રો! ભૂલચૂક માફ કરશો)

આપણા ગુજરાતી નેટ જગત પર નીચેની સાઇટ્સ આપ ઓળખી શકશો?

પ્રશ્નો:

(1) ગુજરાતી ગીતોને સાંભળવાનો અનોખો લહાવો કયા બ્લોગ પર માણશો?

(2) સમયના ખડકે હજી પણ યાદ પડઘાયા કરે.
કોણ આવી પાંપણોમાં રોજ ડોકાયા કરે. …. આ પંક્તિઓ ક્યાં વાંચી છે?
(3) એમા સહજતાથી મે હૃદયના ભાવ રેડ્યા છે, કવિતાઓને મે મારી શબ્દોથી બહુ સજાવી નથી…! આ શીર્ષક કયા બ્લોગનું?

(4) ઈશોપનિષદના શ્લોકોનો પરિચય

(5) ઉર્દુ-અંગ્રેજી ડિક્ષનેરી આપને કયા બ્લોગ પર પર મળશે?

*

ઉત્તરો:

(1) સુશ્રી જયશ્રીબહેનના બ્લોગ “ટહૂકો” પર http://tahuko.wordpress.com/

(2) બાગે-વફા બ્લોગ પર http://arzewafa.wordpress.com/

(3) શબ્દસાગરના કિનારે http://bhaviraju.wordpress.com/

(4) મન સરોવર http://girishdesai.wordpress.com/

(5) શ્રી કુણાલ પારેખના બ્લોગ જીવન પુષ્પ પર http://pkunal.wordpress.com/

.

Advertisements

One thought on “અનન્યા/071117/ ગુજરાતી નેટ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s