અનન્યા/071110/પ્રથમ પૃષ્ઠ

.

અનન્યા/071110/પ્રથમ પૃષ્ઠ

.

આજે નૂતન વર્ષનો મંગલ પ્રારંભ.

ગઈ કાલે હતો દીપાવલિનો શુભ દિન.

દીપાવલિનું પર્વ એટલે તિમિર પર પ્રકાશનો વિજય.

તમસ પર સત્ત્વનો વિજય.

આજે જીવન દીપ્ત હો! ઈષ્ટનો ઉદય હો!

નૂતન વર્ષનું નવલું પ્રભાત સોનેરી કિરણો લઈ આવે!

આપણા જીવનમાં શ્રદ્ધા અને પ્રેમ પ્રગટાવે!

ચાલો, પ્રાર્થના કરીએ!

નૂતન વર્ષ સૌ માટે મંગલકારી હો!

નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ-શાંતિ છલકાવો!

અનન્યા તરફથી આપ સૌને નૂતન વર્ષાભિનંદન.

.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s