અનન્યા/071110/ગુજરાતી નેટ જગત

.

અનન્યા/071110/ ગુજરાતી નેટ જગત

 અહીં આપણે ગુજરાતી નેટ જગતની સાઇટ્સની મુલાકાત લેતા રહીએ છીએ. હજી ઘણા રસપ્રદ બ્લોગ્સની મુલાકાત લેવાની બાકી છે. પરંતુ આજે …  

આપણા ગુજરાતી નેટ જગત પર નીચેની સાઇટ્સ આપ ઓળખી શકશો? ( )

 પ્રશ્નો:

(1) તાજેતરમાં  માની યાદમાં કાવ્ય આ બ્લોગ પર પ્રકાશિત થયું હતું…. 

(2) ગુજરાતી નેટ જગતની આ પ્રથમ સાઈટ છે જે વાચકને નિર્ધારિત વિષય પર યોગદાન આપવા  નિમંત્રે છે તથા સર્જનની પ્રવૃત્તિને સહિયારા ધોરણે પ્રેરે છે.

(3) ગુજરાતી નેટ જગતના એક માત્ર બ્લોગર કે જે સાહિત્યિક ભાષા ઉપરાંત તળપદી ભાષામાં પણ પોતાના બ્લોગ્સ પ્રકાશિત કરે છે. તેમનો પ્રથમ બ્લોગ કયો? 

(4) છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે. આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે સ્વ. મરીઝની આ ગઝલ તાજેતરમાં કયા બ્લોગ પર પ્રકાશિત થઈ?

(5) સ્વ કવિ ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ મહાપ્રસ્થાન આપે તાજેતરમાં આ બ્લોગ પર માણી ….

ઉત્તરો:

(1) મન માનસ અને મનન પર http://pravinash.wordpress.com/

(2) સુશ્રી ઊર્મિબહેનનો બ્લોગ સહિયારૂં સર્જન પદ્ય   http://sarjansahiyaaru.wordpress.com/ 

(3) ખમીરવંતા બ્લોગર શ્રી જુગલ કિશોરભાઈ વ્યાસનો બ્લોગ શાણી વાણીનો શબદ  http://jkishorvyas.wordpress.com/

(4) નવયુવાન શ્રી ભાવિન ગોહિલનો બ્લોગ શોધું છું એક આકાશ, ક્ષિતિજ ની પેલે પાર http://bgohil7.wordpress.com/

(5) શ્રી જયદીપભાઈ ટાટમિયાના બ્લોગ જયદીપનું જગત પર   http://jaydeep.wordpress.com/

.  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s