અનન્યા/071103/ગુજરાતી નેટ જગત

.

અનન્યા/071103/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતનું વિહંગાવલોકન  આપણે કરતા રહીશું. આપણે થોડા ગુજરાતી બ્લોગ્સ પર ઊડતી નજર નાખીશું? દરેક બ્લોગની કાંઈક વિશેષતા છે. ઘણા બધા સારા સારા બ્લોગ્સની મુલાકાત હજી આપણે લીધી નથી. અનન્યાના હવે પછીના અંકોમાં ક્રમશઃ તે પ્રકાશિત થશે.

**  **  **  **  ** 

આપણા ગુજરાતી નેટ જગત પર નીચેની સાઇટ્સ આપ ઓળખી શકશો?

પ્રશ્નો:

.(1) એપ્રિલ 2007માં એક ગુજરાતી બ્લોગ પર તાના રીરીની કથા ત્રણ ભાગમાં, છતાં સંક્ષેપમાં સુંદર રીતે પ્રકાશિત થઈ. આ બ્લોગનું નામ જણાવશો?

(2) તાજેતરમાં ત્રણ ચાર ખૂબ જ મઝાના શેર સાથે  કાબૂ રહ્યો છે ક્યાં .. ગઝલ પ્રકાશિત થઈ તે બ્લોગ કયો?

(3) શબ્દોને પાલવડે રમતી આવી છું, ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું શબ્દોથી આપણું સ્વાગત કરનાર બહેનના બ્લોગનુ નામ શું છે?

(4) ગુજરાતી સાક્ષરોના જીવનની અવનવી માહિતી અને અંતરંગ વાતો આપ આ બ્લોગ પર જાણી શકશો… 

(5) આ બ્લોગના હોમ પેઈજ પર આલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભાવનગરનો ફોટોગ્રાફ તથા સર્જક શ્રી રમણલાલ સોનીની સુંદર ઉક્તિ છે …

**  **  **  **  **  **  **  **  **  **  **   

ઉત્તરો (અનન્યા/071103/):

 (1) સંવેદનશીલ યુવાન શ્રી જયનો માણવા જેવો બ્લોગ બંસીનાદ. http://bansinaad.wordpress.com

(2) શ્રી હેમંત પુનેકરના બ્લોગ હેમકાવ્યો પર http://hemkavyo.wordpress.com/

(3) શ્રીમતી દેવિકાબહેન ધ્રુવનો બ્લોગ  શબ્દોના પાલવડે  http://devikadhruva.wordpress.com/

(4) શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ ગુજરાતી સારસ્વતપરિચય પર http://sureshbjani.wordpress.com  

(5) આ છે શ્રી વિશ્વદીપ બારડનો બ્લોગ ફૂલવાડી http://vishwadeep.wordpress.com/ 

Advertisements

One thought on “અનન્યા/071103/ગુજરાતી નેટ જગત

  1. માનનીય હરીશભાઈ,

    આજે અનાયાસે જ તમારો “અનન્યા”: બહુવિધ વિષયો પર ગુજરાતી ભાષાનો પ્રથમ પારિવારિક સાપ્તાહિક બ્લોગ” મારા ધ્યાનમાં આવ્યો..બહુ જ ગમ્યો..નવી નવી ઘણી જાણકારી પણ મળી..સાથે સાથે દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન-વર્ષાભિનંદન..

    જય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s