અનન્યા/071103/પ્રથમ પૃષ્ઠ

.

ગુજરાતી નેટ જગત આજે હરણફાળ ભરી રહ્યું છે.

આપ સૌ સાથે “અનન્યા” પણ યત્કિંચિત્ યોગદાન આપવા કટિબદ્ધ છે.  ઇન્ટરનેટ પર “અનન્યા” વિવિધાસભર, સમૃદ્ધ બ્લોગ બને તેવું અમારું સ્વપ્નું છે.

“અનન્યા” આપનો બ્લોગ છે. “અનન્યા” આપની જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાનપિપાસા સંતોષશે તો અમને સંતોષ થશે. “અનન્યા” આપના વાચકરસને પોષે તેવા અમારા નિષ્ઠાવાન પ્રયત્નો રહેશે.

“અનન્યા” માનવપ્રયત્નનું ફળ  છે. તેને સર્વાંગસંપૂર્ણ બનાવવા અમે પૂરતી કાળજી લઈએ છીએ. ક્યારેક એવું પણ બને કે અમારી પોસ્ટ પ્રકાશિત થયા પછી પરિસ્થિતિ/હકીકત બદલાઈ જાય અથવા વિગતોમાં – ડેટામાં ફેરફાર થાય.

બીજી મુશ્કેલી એ કે વિવિધ સ્રોતોમાં કન્ટેન્ટ અને અર્થઘટનની દ્રષ્ટિએ માહિતીની વિસંગતતાઓ ઘણી હોય છે. અમે અનેક રીતે ચોકસાઈ કર્યા પછી માહિતી મૂકીએ છીએ. છતાં તેમાં માહિતીદોષ, ભૂલ, કચાશ કે મતભેદને અવકાશ રહી શકે છે. આપ તેને ક્ષમ્ય લેખશો.

જો માહિતી ભૂલભરી લાગે તો આપ પ્રેમભાવે કોમેન્ટ મૂકી આપનાં મત/ સૂચનો વ્યક્ત કરી શકશો.

“અનન્યા” એક યજ્ઞ છે. આપના સહયોગથી જ તેની સાર્થકતા સિદ્ધ થઈ શકે.

ધન્યવાદ.

.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s