Posted on November 22, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 39)
.
મારે આપને ‘શારદા ફિલ્મ કંપની’ની કાંઈક વિશેષ વાત કરવી છે.
1925માં ગુજરાતી મિત્રોના સહકારથી મુંબઈમાં સ્થપાયેલી શારદા ફિલ્મ્સના બેનર હેઠળ સાતેક વર્ષમાં 85થી વધારે મૂક ફિલ્મો બની. તેમાંની કેટલીક તો ભારતીય ચલચિત્ર ઉદ્યોગની યાદગાર ફિલ્મો બની રહી.
સિનેમા જગતમાં શારદા ફિલ્મ કંપનીનું એવું નામ થયું કે [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, નવેમ્બર 2008, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, November 2008, Silent movies | 1 Comment »
Posted on October 25, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 38)
.
‘સ્ટાર ફિલ્મ કંપની’ માં અરદેશર ઈરાની સાથે ભાગીદાર ભોગીલાલ દવે હતા તે વાત મેં આપને કરી છે.
1922માં શરૂ થયેલી સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા. અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી.
1924માં ભોગીલાલ દવેએ નાનુભાઈ દેસાઈ સાથે મળી ‘સરસ્વતી સિનેટોન’ ( સરસ્વતી ફિલ્મ કંપની ) નામે ફિલ્મ [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ઓક્ટોબર 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, October 2008, Silent movies | Leave a Comment »
Posted on September 13, 2008 by હરીશ દવે
.
અનન્યા/080913/ફિલ્મસિનેમા
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 37)
.
અરદેશર ઈરાનીની જીવન કહાણી કહેતાં કહેતાં હું જરા આડી વાતે ચડી ગયો હતો!
મિત્રો! મેં આપને જણાવ્યું કે અરદેશર ઇરાની – ભોગીલાલ દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ કેટલીક ફિલ્મો બનાવી.
ઈરાની-દવેની જોડીએ વીર અભિમન્યુ ઉપરાંત ભીષ્મ પિતામહ, પિતૃદ્ધાર, ચંદ્રગુપ્ત આદિ ફિલ્મો બનાવી. સ્ટાર ફિલ્મ્સ દ્વારા બે [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સપ્ટેમ્બર 2008, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, September 2008, Silent movies | Leave a Comment »
Posted on September 6, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 )
સચીન, દક્ષિણ ગુજરાતના ફાતમા બેગમ (ફાતિમા બેગમ) અને ઝુબેદાજીની વાત કરતાં કરતાં એક વાત નજરે પડે છે. “અનન્યા”ના મારા મિત્રો! મુંબઈમાં હિંદુસ્તાની સિનેમા ઉદ્યોગને વિકસાવવામાં ગુજરાતીઓનો ફાળો અદ્વિતીય છે, પરંતુ આપને એક અચરજ પમાડે તેવી વાત કહું?
દક્ષિણ ગુજરાતમાંથી – સુરત વલસાડ પ્રદેશોમાંથી – બેશુમાર [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સપ્ટેમ્બર 2008, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, September 2008, Silent movies | 1 Comment »
Posted on August 30, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 )
ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ‘ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર માંડ અગિયારેક વર્ષની હતી.
સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં સ્થાયી થયાં.
1924માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા‘ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી ફિલ્મ્સના [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, ઓગસ્ટ 2008, August 2008 | Leave a Comment »
Posted on July 26, 2008 by હરીશ દવે
.
અનન્યા/080726/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 34 )
મિત્રો! આપને અરદેશર ઈરાનીની કહાણીમાં રસ પડ્યો ને ?
અરદેશર ઈરાનીની સ્ટાર ફિલ્મ્સની વાત થતી હોય ત્યારે ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ઝુબેદા અને આલમઆરાની વાત ન આવે તે કેમ ચાલે?
મેં આપને અગાઉ ‘વીર અભિમન્યુ‘ ફિલ્મમાં ફાતમા બેગમની વાત કરી હતી, ધ્યાનમાં છે ને? [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, જુલાઈ 2008, July 2008 | Leave a Comment »
Posted on June 14, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)
.
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ 1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, જૂન 2008, June 2008 | 1 Comment »
Posted on June 7, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)
.
મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.
ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાલકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.
અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, જૂન 2008, June 2008 | 1 Comment »
Posted on May 31, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)
.
અરદેશર ઈરાનીએ ભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્ સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.
ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.
અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, મે 2008, May 2008 | 1 Comment »
Posted on May 24, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 30)
.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકેની ફિલ્મનિર્માણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લેનાર એક ગુજરાતી બ્રાહ્મણ મયાશંકર ભટ્ટ હતા.
દાદાસાહેબ ફાલકેની સિનેમા પ્રોડક્શન કંપની ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ની ફિલ્મોની વિતરણ વ્યવસ્થા મયાશંકર ભટ્ટ કરતા. ચલચિત્રનિર્માણના ઉજળા ભવિષ્યને પારખી મયાશંકરે પોતાના ફોઈના દીકરા ભોગીલાલ દવેને પોતાની સાથે તૈયાર [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, મે 2008, May 2008 | 1 Comment »
Posted on May 17, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 29)
.
શ્રી નાથ પાટણકર ઉર્ફે એસ. એન. પાટણકર પોતાની શક્તિ પ્રમાણે ફિલ્મ લાઈનમાં ફાળો આપવા ઝઝૂમતા રહ્યા. “અનન્યા”ના મારા મિત્રો! 1922ના અરસામાં ગુજરાતી સાહસિકોએ મુંબઈમાં નેશનલ ફિલ્મ કંપની સ્થાપી હતી. તેના બેનર નીચે પાટણકરે ગુજરાત અને હિંદુસ્તાનની કેટલીક પ્રાચીન કથાઓને આધારે ફિલ્મો બનાવી. તેમાં ‘કરણઘેલો’ ફિલ્મની કથા [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, મે 2008, May 2008, Add new tag | Leave a Comment »
Posted on May 10, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 28 )
‘કોહિનૂર’ અને ‘કૃષ્ણ’ – બંને ફિલ્મ કંપનીઓએ મુંબઈના સિનેમા જગતના – બોલિવુડના – પાયામાં ગજબનું ચણતર-કામ કર્યું.
તે સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પટ્ટણી બંધુઓ અને મુંબઈમાં શ્રી નાથ પાટણકર, ભટ્ટ અને દવે તેમજ અરદેશર ઈરાનીએ હિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગને વિશેષ ઘાટ આપ્યો.
પાટણકર અને દ્વારકાદાસ સંપટની વાત [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, મે 2008, May 2008 | Leave a Comment »
Posted on May 3, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 27)
આપને ચીમનલાલ લુહારની થોડી શી વાત કરી દઉં.
“ચીમનલાલ એમ. લુહાર બી.એસસી”નો જન્મ 1901માં થયો હતો. તેમની સિનેમા જગતની કારકિર્દીની શરૂઆત લેખક અને સિનેમેટોગ્રાફર તરીકે થઈ.
પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’માં ચીમનલાલ લુહાર પ્રકાશમાં આવ્યા. “અનન્યા”ના મિત્રોને તે સમયની ફિલ્મોના નામ કહું તો સાચે જ હસવું [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, મે 2008, May 2008 | Leave a Comment »
Posted on April 26, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 26)
પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે ‘સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની’ તથા પાછળથી ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ તરીકે ઓળખાઈ.
તેમની એક પ્રારંભિક ફિલ્મ હતી ‘સમુદ્રમંથન’ (1924).
પટ્ટણી ભાઈઓની તે ફિલ્મ પુરાણકથા પર આધારિત હતી. તેમાં દેવ-દાનવોના સમુદ્રમંથનની કથા હતી. ‘સમુદ્રમંથન’ની ટ્રીક ફોટોગ્રાફી એટલી તો અદભુત હતી કે દેશ વિદેશમાં તેની [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, એપ્રિલ 2008, April 2008 | Leave a Comment »
Posted on April 19, 2008 by હરીશ દવે
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 25)
દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ જ્યારે મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતનું નામ આંકી રહ્યા હતા, ત્યારે બે ગુજરાતી ભાઈઓએ સિનેમા ઉદ્યોગને કાઠિયાવાડ – સૌરાષ્ટ્રમાં લાવવાનું અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.
મિત્રો! કોહિનૂર તથા કૃષ્ણ ફિલ્મ કંપનીઓથી થોડી આડી વાતે હું જઇ રહ્યો છું, પણ તે જ અરસામાં તે ભાઈઓની [...]
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, એપ્રિલ 2008, April 2008 | Leave a Comment »