Posted on September 13, 2008 by હરીશ દવે
.
અનન્યા/080913/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
મીડિયામાં હમણાંથી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા સર્ન (European Organization for Nuclear Research : CERN) નું નામ વારંવાર ચમકે છે. સર્નના ઉપક્રમે યુરોપમાં સ્વિટ્ઝરલેંડ તથા ફ્રાંસની સરહદ પર ભૂગર્ભમાં ઊંડે એકવીસમી સદીનાં મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિક પરીક્ષણો ચાલી રહ્યાં છે. હકીકતમાં, બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યો જાણવા માટેનો આ સૌથી ખર્ચાળ પ્રયોગ છે.
આપ કદાચ [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, સપ્ટેમ્બર 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, September 2008 | Leave a Comment »
Posted on June 14, 2008 by હરીશ દવે
.
આજકાલ
.
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.
ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.
આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા/080614/ આજકાલ-સામા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, જૂન 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, June 2008 | 1 Comment »
Posted on June 7, 2008 by હરીશ દવે
.
આજકાલ
* વિશ્વની આર્થિક વ્યવસ્થાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.
ગઈ કાલના વિશ્વમાં અમેરિકા અને જાપાનની તૂતી બોલતી હતી. અમેરિકા અને યુરોપનાં માર્કેટ મહત્વનાં હતાં.
હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓ બ્રિક (BRIC) દેશો – બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના – પર મીટ માંડી બેઠા છે.
આપણે બ્રાઝિલ અને ભારત પર દ્રષ્ટિપાત કરીએ.
બ્રાઝિલની માથાદીઠ આવક – પર કેપિટા ઇન્કમ – 5115 ડોલર છે, જ્યારે [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, જૂન 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, June 2008 | Leave a Comment »
Posted on March 22, 2008 by હરીશ દવે
*
.
આજ-કાલ
ભારતનું એક માત્ર રેલ્વે સ્ટેશન સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન – યુએન – યુનો – UN – UNO ) દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ તરીકે સન્માન પામ્યું છે, તે આપ જાણો છો?
મુંબઈ (મહારાષ્ટ્ર) નું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન ‘વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ છે.
યુનાઈટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કો (UNESCO – United Nations [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, માર્ચ 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, March 2008 | Leave a Comment »
Posted on March 15, 2008 by હરીશ દવે
.
અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન
આજકાલ
અમેરિકાના આર્થિક-વાણિજ્ય પ્રવાહોને તથા અમેરિકન ડોલરની નબળી સ્થિતિને વિશ્વની અર્થવ્યવસ્થાઓ અદ્ધર શ્વાસે જોઈ રહી છે. “અનન્યા”ના આગલા અંકોમાં આપે વિશ્વના આર્થિક પ્રવાહોની માહિતી મેળવેલ છે.
અમેરિકન અર્થતંત્રની માંદગી વિશ્વભરને (ભારતને પણ) વધતી-ઓછી પ્રભાવિત કરવા લાગી છે. એટલી નિરાંત કે, ભારતીય અર્થવ્યવસ્થા છેક ચિંતાજનક સ્થિતિમાં તો નથી જ.
ક્યાં એક જમાનામાં વિદેશી હુંડિયામણ (ફોરેન એક્ષ્ચેંજ)ની કારમી અછત અને [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, ચીન, જાપાન, ફિલ્મ - સિનેમા, ભારત, માર્ચ 2008, મુંબઈ, યુએન, સામાન્યજ્ઞાન, હરીશ દવે, China, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, March 2008, UN, USA | Leave a Comment »
Posted on March 8, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080308/આજકાલ-સામાન્યજ્ઞાન
આજકાલ
વિશ્વની વસ્તી કૂદકે અને ભૂસકે વધતી રહી છે.
આધારભૂત અંદાજો પ્રમાણે વિશ્વની વસ્તી ઇસ. 1700માં 600 મિલિયન, 1800માં 900 મિલિયન, 1850માં 1200 મિલિયન અને 1900માં 1500 મિલિયન જેટલી હતી.
ઇસ 2002 માં વિશ્વની વસ્તી અંદાજે 6300 મિલિયન પહોંચી હતી! અને અને આજે આજે … … ? ? ? ?
.
સામાન્યજ્ઞાન
1975માં ભારતનો ‘આર્યભટ્ટ‘ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકાયો.
સ્પેસમાં પોતાનો [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, માર્ચ 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, March 2008 | Leave a Comment »
Posted on March 1, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080301/આજકાલ-સામાન્યજ્ઞાન
આજકાલ:
* * * અમેરિકા (USA)ના આર્થિક-વાણિજ્ય વિકાસના પાયામાં કેટલાક દીર્ઘદર્શી, સાહસિક ઉદ્યોગપતિઓ છે. વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિનાં ઉદ્દીપક પરિબળો ઇંગ્લેન્ડ – યુરોપ અને અમેરિકામાં વિકસ્યાં, પરંતુ આર્થિક-વાણિજ્યના ક્ષેત્રોનો વ્યવસ્થિત વિકાસ તો અમેરિકાએ જ પ્રેર્યો.
ઓગણીસમી સદીના અમેરિકન ઉદ્યોગપતિઓને તેનો શ્રેય આપવો ઘટે.
ગઈ કાલના આ અમેરિકન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટસમાં જહોન ડી. રોકફેલર (1839 -1937) અને એન્ડ્રુ કાર્નેગી (1835 [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, માર્ચ 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, March 2008 | Leave a Comment »
Posted on February 9, 2008 by હરીશ દવે
*
.
અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
ભારતના જમશેદજી નસરવાનજી તાતા (જમશેદજી ટાટા) (Tata) ની સાહસવૃત્તિને પરિણામે એશિયાનો પ્રથમ સ્ટીલ પ્લાંટ ભારતમાં કાર્યરત થયો.
તાતા કુટુંબનું મૂળ વતન ગુજરાતનું નવસારી.
ટાટા ગ્રુપ (TATA Group) ની પ્રથમ કંપની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) નો આ ભારતીય સ્ટીલ પ્લાંટ પૂર્વ ભારતમાં સુવર્ણરેખા અને ખરકાઈ (ખારકાઈ) નદીને કિનારે સાકચી ગામ નજીક ઊભો થયો [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, ટાટા ગ્રુપ, ફેબ્રુઆરી 2008, માનવશરીર, શરીર, સામાન્યજ્ઞાન, હરીશ દવે, February 2008, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave | Leave a Comment »
Posted on February 2, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન
.
વિશ્વનાં મોટરકાર ઉદ્યોગમાં અવનવાં વમળો સર્જાઈ રહ્યાં છે. અમેરિકામાં મોટરકાર (પેસેંજર કાર) કંપનીઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે.
આ સમયે ભારતના ટાટા ગ્રુપ (Tata Grup of Companies) ની ટાટા મોટર્સ (Tata Motors) ની લાખ રૂપિયાની, નાનકડી ‘નેનો’ (Nano) મોટરકાર દેશ માટે સિદ્ધિદાયી બની છે.
“અનન્યા”ના વાચકોને કેટલીક આંકડાકીય માહિતી જરૂર રસપ્રદ લાગશે.
અમેરિકામાં 1975માં જનરલ [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, ટાટા ગ્રુપ, નાસા, ફેબ્રુઆરી 2008, ભારત, સામાન્યજ્ઞાન, હરીશ દવે, February 2008, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, NASA, USA | Leave a Comment »
Posted on January 26, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન
ભારત વિશ્વના નકશા પર સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે.
આર્થિક ક્ષેત્રે અમેરિકા ( USA) અને યુરોપ (Europe) ના દેશો સહિત દુનિયાના તમામ રાષ્ટ્રો હવે ભારત પર મીટ માંડતા થયા છે.
આ સાથે જ રાષ્ટ્રની સુરક્ષા ભારત સરકાર માટે વિશેષ મહત્વની બની રહી છે. છેલ્લા થોડાં વર્ષોમાં દેશની સરકારોએ સંરક્ષણ ક્ષેત્રે (Defence sector) સજાગતા દાખવી છે.
છેલ્લાં પાંચેક [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: America, Ananyaa, અનન્યા, અમેરિકા, અવકાશયાત્રા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, જાન્યુઆરી 2008, નાસા, નૌકાદળ, બ્રહ્માંડ, ભારત, ભૂમિદળ, રશિયા, વાયુદળ, વોયેજર, સંરક્ષણ, સામાન્યજ્ઞાન, સૂર્યમંડળ, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008, NASA, USA | Leave a Comment »
Posted on December 8, 2007 by હરીશ દવે
* *
અનન્યા/071208/આજકાલ-સામાન્યજ્ઞાન
* *
આજકાલ:
ભારતની પ્રથમ દરજ્જાની બાયોટેક કંપની બેંગલોરની “બાયોકોન” (Biocon , Bangalore, Karnatak) વખતોવખત સમાચારમાં ચમકતી રહે છે.
બાયોકોનની સફળતા તેના સ્થાપક મહિલા વૈજ્ઞાનિક કિરણ મઝુમદાર -શૉ (Kiran Mazumdar – Shaw)ને આભારી છે.
ત્રીસેક વર્ષ પહેલાં એક ગેરેજમાં બાયોકોન કંપનીનો આરંભ થયો. પપૈયામાંથી એન્ઝાઇમ (ઉત્સેચક) પેપિનને એક્સ્ટ્રેક્ટ કરી કિરણ મઝુમદાર -શૉએ બાયોકોનના પાયા નાખ્યા.
આજે બાયોકોન એક હજાર [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, આઈટી, આજકાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, બાયોટેક, બાયોફાર્મા, મહાસાગર, સામાન્યજ્ઞાન, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat | 1 Comment »