અનન્યા/080913/દેશ-દુનિયા

.
અનન્યા/080913/દેશ-દુનિયા

* ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી), ટેલિકોમ, રીટેઈલ, ફાર્મા- હેલ્થકેર આદિ ક્ષેત્રોનાં નામ મીડિયામાં મોખરે રહે છે. ભારતમાં આઈટી ક્ષેત્રના વિકાસ પર સૌની નજર છે. આંતરરાષ્ટ્રીય અર્થતંત્રના ઉતારચઢાવની અસર આઈટી કંપનીઓ પર પડતી હોવા છતાં તેમનો મોભો અનોખો છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) ફિલ્ડમાં ભારતની મોખરાની આઈટી કંપનીઓમાં ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ), ઇન્ફોસિસ, વિપ્રો, સત્યમ, એચસીએલ આદિનો સમાવેશ [...]

અનન્યા/080614/દેશ-દુનિયા

.
* સુનીલ મિત્તલની ભારતની આગેવાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વની પ્રમુખ કંપનીઓ સાથે તાલ મિલાવી રહી છે. ભારતી એરટેલ ભારત અને યુરોપ વચ્ચે હાઇ બેંડવિડ્થ ઓપ્ટિકલ ફાઇબર ગેઇટવેના નિર્માણમાં સહયોગ આપશે. આ ભગીરથ કાર્યમાં એટીટી (યુએસએ) અને બીટી ગૃપ (યુકે) જેવી જાયંટ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભારતી એરટેલ જોડાશે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ [...]

અનન્યા/080607/દેશ-દુનિયા

.
* જો ભારતની જીડીપી (Gross Domestic Product – GDP of India) નો વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં તે ચાર ગણી વધી ગઈ હશે! * * *
* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ [...]

અનન્યા/ 080322/દેશ-દુનિયા

*
.
ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈ – SBI – State Bank of India)  છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.
ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક – પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ [...]

અનન્યા/080315/દેશ-દુનિયા

.
અનન્યા/080315/દેશ-દુનિયા

* * * ભારતમાં મહાનગરોનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસની કાયાપલટ થઈ રહી છે.
દેશની અગ્રણી ખાનગી કંપનીઓ દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદનાં ઇંટરનેશનલ એરપોર્ટસનું આધુનિકીકરણ કરી રહી છે.

હૈદ્રાબાદનું અદ્યતન રાજીવ ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ હવે ખુલ્લું મૂકાયું છે. તેની ડિઝાઇન નોર્વે અને હોંગકોંગની કંપનીઓએ તૈયાર કરેલ છે. * ** * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *

* [...]

અનન્યા/080308/દેશ-દુનિયા

.
*
અનન્યા/080308/દેશ-દુનિયા
.
* ભારતની રાજધાની દિલ્હીમાં દેશનો સર્વ પ્રથમ એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ આખરે બંધ થયેલ છે. 1982માં દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેઇમ્સનો mascot નાનકડો હાથી ‘અપ્પુ’ બાળકો માટે આકર્ષણ બન્યો હતો.
ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના સૂચનથી દિલ્હીના પ્રગતિ મેદાન રોડ પર બાળકો માટેના એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ નું આયોજન થયું નવેમ્બર 19, 1984ના રોજ ‘અપ્પુ ઘર‘નું [...]

અનન્યા/080301/દેશ-દુનિયા

.
*
અનન્યા/080301/દેશ-દુનિયા
 * * * માત્ર ભારતના જ નહીં, દુનિયાભરના મીડિયામાં અત્યારે ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (IPL) – છવાયેલાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ક્રિકેટ મેચો લોકપ્રિયતાનાં નવાં શિખરો આંબશે તેવી હવા ઊભી કરાઇ રહી છે. આઇપીએલ ક્રિકેટ મેચોના દસ વર્ષના પ્રસારણ હક્કો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET) અને વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ (WSG) દ્વારા ખરીદાયા [...]

અનન્યા/080209/દેશ-દુનિયા

*
અનન્યા/080209/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.
બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ [...]

અનન્યા/080202/દેશ-દુનિયા

.
*
અનન્યા/080202/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * * ભારતમાં રીટેઇલ ક્ષેત્રે વિશાળ પાયે રોકાણ થઈ રહ્યું છે.
2010 સુધીમાં રિલાયન્સ રીટેઇલ ક્ષેત્રે 50 થી 60 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ સાથે લગભગ પાંચેક બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી ધારણા છે.
ફ્યુચર ગ્રુપ (Future Group)વાળા કિશોર બિયાણી પણ પેન્ટાલુનને અત્યારના સાડા ત્રણ મિલિયન સ્ક્વેર ફીટ પરથી 2010 સુધીમાં [...]

અનન્યા/071215/દેશ-દુનિયા

*
અનન્યા/071215/દેશ-દુનિયા
* * ભારતના દવા ઉદ્યોગ (Pharmaceutical Industry) નું કદ 2015ના વર્ષમાં 20 બિલિયન ડોલરનું થશે તેવો અંદાજ છે.
હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ (Healthcare and pharmaceutical) માર્કેટસ વિશ્વમાં ઝડપભેર વિકાસ પામી રહ્યાં છે.
ફાર્માસ્યુટિકલ કંપનીઓ રીસર્ચ પાછળ કરોડો ડોલર ખર્ચીને નવી દવાઓ વિકસાવે છે. પહેલા તો ફાર્મા કંપનીનું આર એન્ડ ડી (R & D Research and Development) [...]