અનન્યા/080830/ફિલ્મ-સિનેમા

.
અનન્યા/080830/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 36)
ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ’ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર માંડ અગિયારેક વર્ષની હતી. સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં સ્થાયી થયાં. 1924માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા’ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી ફિલ્મ્સના સ્થાપક [...]

અનન્યા/080830/પ્રથમપૃષ્ઠ

.
અનન્યા/080830/પ્રથમપૃષ્ઠ
“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.
* * * અનન્યા/080830/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080726/ફિલ્મ-સિનેમા

(more…)

અનન્યા/080726/પ્રથમપૃષ્ઠ

.
અનન્યા/080726/પ્રથમપૃષ્ઠ
“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.
* * * અનન્યા/080726/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080614/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)
.
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ 1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે [...]

અનન્યા/080614/ગુજરાતી નેટ જગત

.
“મધુસંચય” પર મારી લેખમાળા ‘બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત’ ના એક લેખમાં મેં બ્લોગ્સ પરની કોમેન્ટની અગત્ય સમજાવી હતી. આપણે સામાન્ય રીતે કોમેન્ટ લખવાનો વિવેક દર્શાવવા કે ફરજ બજાવવા કે સમયના અભાવે “સુંદર માહિતી”, “સુંદર પોસ્ટ”, “વાંચવાની મઝા આવી”, “Thanks for information” લખીને છૂટી જતા હોઇએ છીએ.
ગયા સપ્તાહે ગુજરાતી બ્લોગ્સની [...]

અનન્યા/080614/દેશ-દુનિયા

.
* સુનીલ મિત્તલની ભારતની આગેવાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વની પ્રમુખ કંપનીઓ સાથે તાલ મિલાવી રહી છે. ભારતી એરટેલ ભારત અને યુરોપ વચ્ચે હાઇ બેંડવિડ્થ ઓપ્ટિકલ ફાઇબર ગેઇટવેના નિર્માણમાં સહયોગ આપશે. આ ભગીરથ કાર્યમાં એટીટી (યુએસએ) અને બીટી ગૃપ (યુકે) જેવી જાયંટ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભારતી એરટેલ જોડાશે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ [...]

અનન્યા/080614/આજકાલ-સામાન્યજ્ઞાન

.
આજકાલ
.
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.
ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.
આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. [...]

અનન્યા/080614/પ્રથમપૃષ્ઠ

.
સાહિત્યસર્જનને અર્થપૂર્ણ પ્રતિભાવોની અપેક્ષા હોય છે, ભલે અભિવ્યક્તિનું માધ્યમ કોઇ પણ હોય.
ગુજરાતી બ્લોગિંગનું ધોરણ સુધારવા વાચકો પ્રતિભાવો દ્વારા શું ફાળો આપી શકે? ગુજરાતી બ્લોગ્સ પર કોમેન્ટસનું મહત્વ શું? સચોટ અને અર્થસૂચક કોમેન્ટ કોને કહેવાય? આ પ્રશ્નોનું મહત્વ આપ સમજી શકો છો.
“અનન્યા”ના આજના અંકમાં તે સંદર્ભે ‘ગુજરાતી નેટ જગત’ના પૃષ્ઠ પર ડો. વિવેક ટેઇલરની એક રચનાત્મક [...]

અનન્યા/080607/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)
.
મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.
ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાલકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.
અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની [...]

અનન્યા/080607/ગુજરાતી નેટ જગત

.
ગુજરાતી નેટ જગતમાં તાજેતરમાં ‘જરા હટકે’ હોય તેવા નવા બ્લોગ્સ દેખાવા લાગ્યા છે.
અમે “મધુસંચય” અને “અનન્યા” પર વારંવાર આ પ્રકારના બ્લોગ્સની હિમાયત કરી છે.
આજે શ્રી હરસુખભાઈ થાનકીના બ્લોગની વાત કરું. શ્રી હરસુખભાઈ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બ્લોગની ગુણવત્તાનો એક માપદંડ તેની પોસ્ટ્સના વિષયોની સમૃદ્ધિ છે. પોસ્ટસની વિવિધતા જુઓ – [...]

અનન્યા/080607/દેશ-દુનિયા

.
* જો ભારતની જીડીપી (Gross Domestic Product - GDP of India) નો વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં તે ચાર ગણી વધી ગઈ હશે! * * *
* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ [...]

અનન્યા/080607/આજકાલ-સામાન્યજ્ઞાન

.
આજકાલ
* વિશ્વની આર્થિક વ્યવસ્થાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.
ગઈ કાલના વિશ્વમાં અમેરિકા અને જાપાનની તૂતી બોલતી હતી. અમેરિકા અને યુરોપનાં માર્કેટ મહત્વનાં હતાં.
હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓ બ્રિક (BRIC) દેશો – બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના – પર મીટ માંડી બેઠા છે.
આપણે બ્રાઝિલ અને ભારત પર દ્રષ્ટિપાત કરીએ.
બ્રાઝિલની માથાદીઠ આવક – પર કેપિટા ઇન્કમ – 5115 ડોલર છે, જ્યારે [...]

અનન્યા/080607/પ્રથમપૃષ્ઠ

.
* * ** * ** * ** ** * * * * * * * **

“અનન્યા”ના આજના અંકમાં તમામ પૃષ્ઠોનો રસથાળ પુનઃ પ્રસ્તુત [...]

અનન્યા/080531/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)
.
અરદેશર ઈરાનીએ ભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્ સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.
ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.
અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. [...]