Posted on March 22, 2008 by હરીશ દવે
*
.
ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈ – SBI – State Bank of India) છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.
ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક – પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: પરિચય, વિષય: વિજ્ઞાન, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન, વિષય: સાહિત્ય | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, ઓલિમ્પિક્સ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, દેશ-દુનિયા, ભારત, માર્ચ 2008, યુરોપ, વિશ્વ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, March 2008, USA, world | Leave a Comment »
Posted on March 15, 2008 by હરીશ દવે
.
અનન્યા/080315/દેશ-દુનિયા
* * * ભારતમાં મહાનગરોનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસની કાયાપલટ થઈ રહી છે.
દેશની અગ્રણી ખાનગી કંપનીઓ દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદનાં ઇંટરનેશનલ એરપોર્ટસનું આધુનિકીકરણ કરી રહી છે.
હૈદ્રાબાદનું અદ્યતન રાજીવ ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ હવે ખુલ્લું મૂકાયું છે. તેની ડિઝાઇન નોર્વે અને હોંગકોંગની કંપનીઓએ તૈયાર કરેલ છે. * ** * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *
* [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગ્લોબલાઇઝેશન, દેશ-દુનિયા, ભારત, મલ્ટીનેશનલ, માર્ચ 2008, મુંબઈ, વિશ્વ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, March 2008, USA, world | Leave a Comment »
Posted on March 15, 2008 by હરીશ દવે
.
અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન
આજકાલ
અમેરિકાના આર્થિક-વાણિજ્ય પ્રવાહોને તથા અમેરિકન ડોલરની નબળી સ્થિતિને વિશ્વની અર્થવ્યવસ્થાઓ અદ્ધર શ્વાસે જોઈ રહી છે. “અનન્યા”ના આગલા અંકોમાં આપે વિશ્વના આર્થિક પ્રવાહોની માહિતી મેળવેલ છે.
અમેરિકન અર્થતંત્રની માંદગી વિશ્વભરને (ભારતને પણ) વધતી-ઓછી પ્રભાવિત કરવા લાગી છે. એટલી નિરાંત કે, ભારતીય અર્થવ્યવસ્થા છેક ચિંતાજનક સ્થિતિમાં તો નથી જ.
ક્યાં એક જમાનામાં વિદેશી હુંડિયામણ (ફોરેન એક્ષ્ચેંજ)ની કારમી અછત અને [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, ચીન, જાપાન, ફિલ્મ - સિનેમા, ભારત, માર્ચ 2008, મુંબઈ, યુએન, સામાન્યજ્ઞાન, હરીશ દવે, China, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, March 2008, UN, USA | Leave a Comment »
Posted on March 8, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080308/દેશ-દુનિયા
.
* ભારતની રાજધાની દિલ્હીમાં દેશનો સર્વ પ્રથમ એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ આખરે બંધ થયેલ છે. 1982માં દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેઇમ્સનો mascot નાનકડો હાથી ‘અપ્પુ’ બાળકો માટે આકર્ષણ બન્યો હતો.
ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના સૂચનથી દિલ્હીના પ્રગતિ મેદાન રોડ પર બાળકો માટેના એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ નું આયોજન થયું નવેમ્બર 19, 1984ના રોજ ‘અપ્પુ ઘર‘નું [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, દેશ-દુનિયા, ભારત, માર્ચ 2008, યુરોપ, વિશ્વ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, March 2008, world | Leave a Comment »
Posted on March 1, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080301/દેશ-દુનિયા
* * * માત્ર ભારતના જ નહીં, દુનિયાભરના મીડિયામાં અત્યારે ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (IPL) – છવાયેલાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ક્રિકેટ મેચો લોકપ્રિયતાનાં નવાં શિખરો આંબશે તેવી હવા ઊભી કરાઇ રહી છે. આઇપીએલ ક્રિકેટ મેચોના દસ વર્ષના પ્રસારણ હક્કો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET) અને વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ (WSG) દ્વારા ખરીદાયા [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, દેશ-દુનિયા, ભારત, માર્ચ 2008, મોટરકાર, યુરોપ, વિશ્વ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, March 2008, world | Leave a Comment »
Posted on February 9, 2008 by હરીશ દવે
*
અનન્યા/080209/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.
બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: વિજ્ઞાન, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, અવકાશયાત્રા, ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, દેશ-દુનિયા, ફેબ્રુઆરી 2008, ભારત, મોટરકાર, મોબાઇલ ફોન, યુરોપ, વિશ્વ, હરીશ દવે, Europe, February 2008, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, Internet, Mobile phone, Space travel, USA, world | 1 Comment »
Posted on February 2, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080202/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * * ભારતમાં રીટેઇલ ક્ષેત્રે વિશાળ પાયે રોકાણ થઈ રહ્યું છે.
2010 સુધીમાં રિલાયન્સ રીટેઇલ ક્ષેત્રે 50 થી 60 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ સાથે લગભગ પાંચેક બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી ધારણા છે.
ફ્યુચર ગ્રુપ (Future Group)વાળા કિશોર બિયાણી પણ પેન્ટાલુનને અત્યારના સાડા ત્રણ મિલિયન સ્ક્વેર ફીટ પરથી 2010 સુધીમાં [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: વિજ્ઞાન, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, આઈટી, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, દેશ-દુનિયા, ફેબ્રુઆરી 2008, ભારત, વિશ્વ, હરીશ દવે, February 2008, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, USA, world | Leave a Comment »
Posted on February 2, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન
.
વિશ્વનાં મોટરકાર ઉદ્યોગમાં અવનવાં વમળો સર્જાઈ રહ્યાં છે. અમેરિકામાં મોટરકાર (પેસેંજર કાર) કંપનીઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે.
આ સમયે ભારતના ટાટા ગ્રુપ (Tata Grup of Companies) ની ટાટા મોટર્સ (Tata Motors) ની લાખ રૂપિયાની, નાનકડી ‘નેનો’ (Nano) મોટરકાર દેશ માટે સિદ્ધિદાયી બની છે.
“અનન્યા”ના વાચકોને કેટલીક આંકડાકીય માહિતી જરૂર રસપ્રદ લાગશે.
અમેરિકામાં 1975માં જનરલ [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, ટાટા ગ્રુપ, નાસા, ફેબ્રુઆરી 2008, ભારત, સામાન્યજ્ઞાન, હરીશ દવે, February 2008, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, NASA, USA | Leave a Comment »
Posted on January 26, 2008 by હરીશ દવે
.
*
અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન
ભારત વિશ્વના નકશા પર સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે.
આર્થિક ક્ષેત્રે અમેરિકા ( USA) અને યુરોપ (Europe) ના દેશો સહિત દુનિયાના તમામ રાષ્ટ્રો હવે ભારત પર મીટ માંડતા થયા છે.
આ સાથે જ રાષ્ટ્રની સુરક્ષા ભારત સરકાર માટે વિશેષ મહત્વની બની રહી છે. છેલ્લા થોડાં વર્ષોમાં દેશની સરકારોએ સંરક્ષણ ક્ષેત્રે (Defence sector) સજાગતા દાખવી છે.
છેલ્લાં પાંચેક [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: America, Ananyaa, અનન્યા, અમેરિકા, અવકાશયાત્રા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, જાન્યુઆરી 2008, નાસા, નૌકાદળ, બ્રહ્માંડ, ભારત, ભૂમિદળ, રશિયા, વાયુદળ, વોયેજર, સંરક્ષણ, સામાન્યજ્ઞાન, સૂર્યમંડળ, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008, NASA, USA | Leave a Comment »
Posted on January 12, 2008 by હરીશ દવે
*
.
અનન્યા/080112/દેશ-દુનિયા
* ભારતના ટાટા ગ્રુપ ( તાતા ગ્રુપ Tata Group ) ની કંપની તાતા મોટર્સ (ટાટા મોટર્સ Tata Motors ) દ્વારા વિશ્વની સૌથી સસ્તી મોટર કાર બજારમાં મુકાઈ છે.
ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ નવી દિલ્હીમાં ઓટો એક્સ્પો શોમાં પોતાની મોટર કાર “નેનો” રજૂ કરી હતી. ટાટા મોટર્સની “નેનો” કારની [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: વિજ્ઞાન, વિષય: શિક્ષણ | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, આઈઆઈએમ, કેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, જાન્યુઆરી 2008, ટાટા ગ્રુપ, દેશ-દુનિયા, મોબાઇલ, શિક્ષણ, સેલ ફોન, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008 | Leave a Comment »
Posted on January 12, 2008 by હરીશ દવે
*
.
અનન્યા/080112/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
ભારત અવકાશ-સંશોધન (Space Research) ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
શરૂઆતમાં પહેલાં અવકાશ સંશોધન ડિપાર્ટમેંટ ઓફ એટમિક એનર્જીને હસ્તક હતું.
1962માં INCOSPAR (Indian National Committee for Space Research) ની રચના થઈ તથા થુમ્બા ઇક્વેટોરિઅલ રોકેટ લોંચિંગ સ્ટેશન (TERLS Thumba Equatorial Rocket Launching Station) ની સ્થાપનાના પ્રયત્નો આરંભાયા. 1963ના નવેંમ્બરમાં થુમ્બા ખાતેથી ભારતનું પ્રથમ રોકેટ છોડવામાં [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, અવકાશ સંશોધન, એપોલો, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ચંદ્ર, જાન્યુઆરી 2008, ભારત, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008 | Leave a Comment »
Posted on December 29, 2007 by હરીશ દવે
*
.
અનન્યા/071229/દેશ-દુનિયા
*
હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર – ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: પરિચય, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ડિસેમ્બર 2007, દેશ-દુનિયા, હરીશ દવે, December 2007, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, world | Leave a Comment »
Posted on December 29, 2007 by હરીશ દવે
*
અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન
.
આજકાલ વિશ્વમાં પર્યાવરણ પ્રદૂષણ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને બેમર્યાદ ઉપભોક્તાવાદ જમીન, જળ અને વાયુમાં પ્રદૂષણ વધારતાં પરિબળો છે. “અનન્યા”નાં વાચકો જાણે છે કે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુનું સ્તર સૂર્યનાં નુકશાનકારક વિકિરણો (દા.ત. અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી પૃથ્વીનું રક્ષણ કરે છે.
પૃથ્વી પરથી વાતાવરણમાં ઓકાતા દૂષિત વાયુઓને કારણે [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, અવકાશયાત્રા, આજકાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ડિસેમ્બર 2007, રશિયા, સામાન્ય જ્ઞાન, હરીશ દવે, December 2007, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave | 1 Comment »
Posted on December 22, 2007 by હરીશ દવે
*
અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
* ભારતમાં પહેલું કોમ્પ્યુટર HEC-2M કોલકતા (કલકત્તા) માં ઇ.સ. 1955માં કાર્યરત થયું.
1975માં પર્સનલ કોમ્પ્યુટર (PC) અમેરિકન માર્કેટમાં આવ્યા પછી વિશ્વભરમાં કોમ્યુટર્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે.
1976માં અમેરિકામાં સેમૂર ક્રે (Seymour Cray) નામના કોમ્પ્યુટર એન્જિનિયરે દુનિયાનું સર્વપ્રથમ સુપર-કોમ્પ્યુટર બનાવ્યું.
સામાન્ય શબ્દોમાં સમજાવું તો, જે કોમ્પ્યુટર એક સેકંડમાં કરોડો અટપટી અને સંકુલ માહિતીઓ [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, કોમ્પ્યુટર, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ટાટા, ડિસેમ્બર 2007, બ્રહ્માંડ, રશિયા, સામાન્ય જ્ઞાન, હરીશ દવે, December 2007, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave | 1 Comment »
Posted on December 15, 2007 by હરીશ દવે
*
અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન
* અમેરિકામાં ચિંતાજનક ઇકોનોમી અને સબ-પ્રાઇમ પ્રોબ્લેમ પછી અમેરિકન ડોલર નબળો પડતો જાય છે, તો ભારતમાં આર્થિક ક્ષેત્રમાં (કાંઇક વિસ્મયજનક તેજી) સાથે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. આ સમાચાર ભારતના આઈટી (IT – Information Technology) ક્ષેત્ર માટે ચિંતા પ્રેરી રહ્યા છે.
અમેરિકન ડોલર – ભારતીય રૂપિયાના બદલાતા એક્ષ્ચેન્જ રેટ (American Dollar – Indian Rupee Exchange [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: America, Ananyaa, અનન્યા, અમેરિકા, અર્થવ્યવસ્થા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ડિસેમ્બર 2007, પ્રથમ પૃષ્ઠ, ભારત, વેટિકન, સામાન્ય જ્ઞાન, હરીશ દવે, December 2007, Economy, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, Vatican | Leave a Comment »