અનન્યા/080614/દેશ-દુનિયા

.
* સુનીલ મિત્તલની ભારતની આગેવાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વની પ્રમુખ કંપનીઓ સાથે તાલ મિલાવી રહી છે. ભારતી એરટેલ ભારત અને યુરોપ વચ્ચે હાઇ બેંડવિડ્થ ઓપ્ટિકલ ફાઇબર ગેઇટવેના નિર્માણમાં સહયોગ આપશે. આ ભગીરથ કાર્યમાં એટીટી (યુએસએ) અને બીટી ગૃપ (યુકે) જેવી જાયંટ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભારતી એરટેલ જોડાશે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ [...]

અનન્યા/080614/આજકાલ-સામાન્યજ્ઞાન

.
આજકાલ
.
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.
ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.
આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. [...]

અનન્યા/080607/દેશ-દુનિયા

.
* જો ભારતની જીડીપી (Gross Domestic Product - GDP of India) નો વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં તે ચાર ગણી વધી ગઈ હશે! * * *
* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ [...]

અનન્યા/ 080322/દેશ-દુનિયા

*
.
ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈ - SBI – State Bank of India)  છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.
ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક – પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ [...]

અનન્યા/080315/દેશ-દુનિયા

.
અનન્યા/080315/દેશ-દુનિયા

* * * ભારતમાં મહાનગરોનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસની કાયાપલટ થઈ રહી છે.
દેશની અગ્રણી ખાનગી કંપનીઓ દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદનાં ઇંટરનેશનલ એરપોર્ટસનું આધુનિકીકરણ કરી રહી છે.

હૈદ્રાબાદનું અદ્યતન રાજીવ ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ હવે ખુલ્લું મૂકાયું છે. તેની ડિઝાઇન નોર્વે અને હોંગકોંગની કંપનીઓએ તૈયાર કરેલ છે. * ** * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *

* [...]

અનન્યા/080308/દેશ-દુનિયા

.
*
અનન્યા/080308/દેશ-દુનિયા
.
* ભારતની રાજધાની દિલ્હીમાં દેશનો સર્વ પ્રથમ એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ આખરે બંધ થયેલ છે. 1982માં દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેઇમ્સનો mascot નાનકડો હાથી ‘અપ્પુ’ બાળકો માટે આકર્ષણ બન્યો હતો.
ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના સૂચનથી દિલ્હીના પ્રગતિ મેદાન રોડ પર બાળકો માટેના એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ નું આયોજન થયું નવેમ્બર 19, 1984ના રોજ ‘અપ્પુ ઘર‘નું [...]

અનન્યા/080301/દેશ-દુનિયા

.
*
અનન્યા/080301/દેશ-દુનિયા
 * * * માત્ર ભારતના જ નહીં, દુનિયાભરના મીડિયામાં અત્યારે ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (IPL) - છવાયેલાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ક્રિકેટ મેચો લોકપ્રિયતાનાં નવાં શિખરો આંબશે તેવી હવા ઊભી કરાઇ રહી છે. આઇપીએલ ક્રિકેટ મેચોના દસ વર્ષના પ્રસારણ હક્કો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET) અને વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ (WSG) દ્વારા ખરીદાયા [...]

અનન્યા/080209/દેશ-દુનિયા

*
અનન્યા/080209/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.
બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ [...]

અનન્યા/080202/દેશ-દુનિયા

.
*
અનન્યા/080202/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * * ભારતમાં રીટેઇલ ક્ષેત્રે વિશાળ પાયે રોકાણ થઈ રહ્યું છે.
2010 સુધીમાં રિલાયન્સ રીટેઇલ ક્ષેત્રે 50 થી 60 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ સાથે લગભગ પાંચેક બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી ધારણા છે.
ફ્યુચર ગ્રુપ (Future Group)વાળા કિશોર બિયાણી પણ પેન્ટાલુનને અત્યારના સાડા ત્રણ મિલિયન સ્ક્વેર ફીટ પરથી 2010 સુધીમાં [...]

અનન્યા/080126/દેશ-દુનિયા

.
*
અનન્યા/080126/દેશ-દુનિયા
* * * ભારત સરકાર પ્રતિવર્ષ પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) પર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સન્માન – પુરસ્કાર – પદ્મ એવોર્ડઝની જાહેરાત કરે છે. આ વર્ષે ભારત રત્નનો એવોર્ડ અપાયો નથી. પરંતુ પદ્મવિભૂષણ માટે 13, પદ્મભૂષણ માટે 35 તથા પદ્મશ્રીના ખિતાબ માટે 71 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પસંદ પામ્યા છે.
પદ્મવિભૂષણ માટે નોબેલ [...]

અનન્યા/080112/દેશ-દુનિયા

*
.
અનન્યા/080112/દેશ-દુનિયા
* ભારતના ટાટા ગ્રુપ ( તાતા ગ્રુપ Tata Group ) ની કંપની તાતા મોટર્સ (ટાટા મોટર્સ Tata Motors ) દ્વારા વિશ્વની સૌથી સસ્તી મોટર કાર બજારમાં મુકાઈ છે.
ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ નવી દિલ્હીમાં ઓટો એક્સ્પો શોમાં પોતાની મોટર કાર “નેનો” રજૂ કરી હતી. ટાટા મોટર્સની “નેનો” કારની [...]

અનન્યા/080105/દેશ-દુનિયા

*
.
અનન્યા/080105/દેશ-દુનિયા
* ભારતનું ન્યાયતંત્ર કોમ્પ્યુટરાઇઝડ પ્રણાલીઓથી સજ્જ થઈ રહ્યું છે. બાર હજારથી પણ વધુ જજ (જજીઝ) ને લેપટોપ તથા ઇન્ટરનેટ સુવિધા અપાઈ છે. એક વર્ષમાં દેશભરની અદાલતો – રાજ્ય –જીલ્લા કક્ષાની કોર્ટસ નેટવર્કીંગથી પરસ્પર જોડાણ પામશે. * *
* * રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) ગુજરાત રાજ્યમાં બાવીસ હજાર કરોડથી વધારે [...]

અનન્યા/071229/દેશ-દુનિયા

*
.
અનન્યા/071229/દેશ-દુનિયા
*

હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર – ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક [...]

અનન્યા/071222/દેશ-દુનિયા

.
અનન્યા/071222/દેશ-દુનિયા
.
* આઇઆઇએમ અમદાવાદ IIM-A (Indian Institute of Management, Ahmedabad)ની ખ્યાતિ વિશ્વભરમાં વિસ્તરતી જાય છે. શ્રી બકુલ ધોળકિયા નિવૃત્ત થયા પછી આઇઆઇએમ અમદાવાદના ડાયરેક્ટર પદે સિનિયર ફેકલ્ટી મેમ્બર શ્રી સમીર કુમાર બરૂઆ નિયુક્ત થયા છે. *
* કોલકતા (કલકત્તા) ની ઝેનાઇટિસ (Xenitis) કંપનીએ પાંચેક વર્ષ પહેલાં માત્ર દસ હજાર રૂપિયાની કિંમતમાં કોમ્પ્યુટર (બંગાળી ભાષામાં ‘આમાર [...]

અનન્યા/071215/દેશ-દુનિયા

*
અનન્યા/071215/દેશ-દુનિયા
* * ભારતના દવા ઉદ્યોગ (Pharmaceutical Industry) નું કદ 2015ના વર્ષમાં 20 બિલિયન ડોલરનું થશે તેવો અંદાજ છે.
હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ (Healthcare and pharmaceutical) માર્કેટસ વિશ્વમાં ઝડપભેર વિકાસ પામી રહ્યાં છે.
ફાર્માસ્યુટિકલ કંપનીઓ રીસર્ચ પાછળ કરોડો ડોલર ખર્ચીને નવી દવાઓ વિકસાવે છે. પહેલા તો ફાર્મા કંપનીનું આર એન્ડ ડી (R & D Research and Development) [...]