.
“અનન્યા”ના પ્રકાશનમાં વિલંબને ક્ષમ્ય ગણશો. ટૂંક સમયમાં “અનન્યા” પ્રતિ સપ્તાહ નિયમિત પ્રગટ થવા લાગશે તેવો અમને વિશ્વાસ છે. વાચક મિત્રોના સહકારની અપેક્ષા રાખીએ છીએ.
તા. 05/04/2008ના અંકમાં માત્ર ફિલ્મ-સિનેમાનું પૃષ્ઠ પ્રગટ થયેલ છે, જેમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત કંડારાઇ રહેલ ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો ત્રેવીસમો હપ્તો પ્રગટ કરેલ છે. * * * અનન્યા/080329/હરીશ દવે/ Ananyaa/ * * *
Filed under: પ્રથમ પૃષ્ઠ | Tagged: Ananyaa, April 2008, અનન્યા, એપ્રિલ 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, પ્રથમ પૃષ્ઠ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave