અનન્યા/080426/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 26)
 
 

પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે ‘સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની’ તથા પાછળથી ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ તરીકે ઓળખાઈ.
 

તેમની એક પ્રારંભિક ફિલ્મ હતી ‘સમુદ્રમંથન’ (1924).
પટ્ટણી ભાઈઓની તે ફિલ્મ પુરાણકથા પર આધારિત હતી. તેમાં દેવ-દાનવોના સમુદ્રમંથનની કથા  હતી. ‘સમુદ્રમંથન’ની ટ્રીક ફોટોગ્રાફી એટલી તો અદભુત હતી કે દેશ વિદેશમાં તેની [...]

અનન્યા/080426/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.

* * * અનન્યા/080426/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080419/ફિલ્મ-સિનેમા

 
.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 25)

દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ જ્યારે મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતનું નામ આંકી રહ્યા હતા, ત્યારે બે ગુજરાતી ભાઈઓએ સિનેમા ઉદ્યોગને કાઠિયાવાડ – સૌરાષ્ટ્રમાં લાવવાનું અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.
 મિત્રો! કોહિનૂર તથા કૃષ્ણ ફિલ્મ કંપનીઓથી થોડી આડી વાતે હું જઇ રહ્યો છું, પણ તે જ અરસામાં તે ભાઈઓની [...]

અનન્યા/080419/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”નું પ્રકાશન ટૂંક સમયમાં નિયમિત થશે. વિલંબ બદલ અમને ખેદ છે.
પ્રસ્તુત અંકમાં ફિલ્મસિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો  પચીસમો હપ્તો પ્રગટ કરેલ છે. આભાર. 
* * * અનન્યા/080419/હરીશ દવે/ Ananyaa/ * * *
 

અનન્યા/080412/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 24)
 
દ્વારકાદાસ સંપતની એક મહત્વની ફિલ્મ ‘ગુણસુંદરી’.
‘ગુણસુંદરી’એ કોહિનૂરની કીર્તિને આસમાને પહોંચાડી! 
1927માં કોહિનૂર નિર્મિત ‘ગુણસુંદરી’નું દિગ્દર્શન ચંદુલાલ શાહ નામના ગુજરાતીનું; આ એ જ સરદાર ચંદુલાલ શાહ જેમણે સમય જતાં ‘રણજીત મુવિટોન’ નામની અતિ સફળ ફિલ્મ કંપની સ્થાપી અને સ્વયં મુંબઈની ફિલ્મી દુનિયાના બેતાજ બાદશાહ બન્યા!
‘ગુણસુંદરી’ [...]

અનન્યા/080412/પ્રથમપૃષ્ઠ

.

ફિલ્મસિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીની એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી, અનિવાર્ય સંજોગો વચ્ચે પણ, અમે ફિલ્મ-સિનેમાના પૃષ્ઠને અમે અગ્રીમતા આપીએ છીએ.
પ્રસ્તુત અંકમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત આલેખાઈ રહેલ શ્રેણીનો  ચોવીસમો હપ્તો પ્રગટ કરેલ છે.
* * * અનન્યા/080412/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080405/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 23)
.
દ્વારકાદાસ સંપતને ફિલ્મ લાઈન માટે વિશેષ પ્રેરણા દાદાસાહેબ ફાલકેની ફિલ્મોમાંથી મળી હતી.
પહેલાં આપને દ્વારકાદાસ સંપત (સંપટ)ની ‘કોહિનૂર’ની વાતો કરી લઉં?
મને યાદ આવે છે કોહિનૂર ફિલ્મ્સનાં અભિનેત્રી જમના.
તે વર્ષ હતું 1922નું. દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીની ફિલ્મ આવી ‘સુકન્યા સાવિત્રી’. તેમાં પ્રથમ વાર જમનાનો અભિનય [...]

અનન્યા/080405/પ્રથમપૃષ્ઠ

.
“અનન્યા”ના પ્રકાશનમાં વિલંબને ક્ષમ્ય ગણશો. ટૂંક સમયમાં “અનન્યા” પ્રતિ સપ્તાહ નિયમિત પ્રગટ થવા લાગશે તેવો અમને વિશ્વાસ છે. વાચક મિત્રોના સહકારની અપેક્ષા રાખીએ છીએ.
તા. 05/04/2008ના અંકમાં માત્ર ફિલ્મ-સિનેમાનું પૃષ્ઠ પ્રગટ થયેલ છે, જેમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત કંડારાઇ રહેલ ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો ત્રેવીસમો હપ્તો પ્રગટ કરેલ છે. * * * અનન્યા/080329/હરીશ દવે/ [...]