.
અનિવાર્ય સંજોગોના કારણે “અનન્યા”ના પ્રકાશનમાં સર્જાયેલી અનિયમિતતા બદલ અમે દિલગીર છીએ. ટૂંક સમયમાં “અનન્યા” પ્રતિ સપ્તાહ નિયમિત પ્રગટ થવા લાગશે તેવો અમને વિશ્વાસ છે. વાચક મિત્રોની ક્ષમા પ્રાર્થીએ છીએ અને સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ.
તા. 29/03/2008ના આ અંકમાં એક માત્ર ફિલ્મ-સિનેમાનું પૃષ્ઠ પ્રગટ થયેલ છે, જેમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત આલેખાઈ રહેલ ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો બાવીસમો હપ્તો પ્રગટ કરેલ છે. * * * અનન્યા/080329/હરીશ દવે/ Ananyaa/ * * *
Filed under: પ્રથમ પૃષ્ઠ | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, પ્રથમ પૃષ્ઠ, માર્ચ 2008, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, March 2008