.
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 22)
આપને કેવી રીતે સમજાવું કે ગુજરાત અને ગુજરાતીઓના મહામૂલા યોગદાનને કારણે જ ભારતીય સિનેમા ઉદ્યોગની ઇમારત આજની બુલંદી પર અડીખમ ઊભી છે!
દાદાસાહેબ ફાલકે એ હિંદુસ્તાનમાં સિનેમાને જન્મ આપ્યો અને એક મહાઉદ્યોગ – હિંદુસ્તાની ફિલ્મ ઉદ્યોગ – ની નીવ નાખી આપી.
દાદાસાહેબ ફાલકે કેટલાક વર્ષો ગુજરાતમાં રહ્યા; વડોદરાના કલાભવનમાં તેમની ભાવિ કારકિર્દીની રૂપરેખા કંડારાઈ.
દ્વારકાદાસ સંપત (સંપટ) અને માણેકલાલ પટેલ – આ બે ગુજરાતીઓએ “કોહિનૂર” અને “કૃષ્ણ” ફિલ્મ કંપનીઓ દ્વારા ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં પોતાના પ્રાણ રેડ્યા. “અનન્યા”ના વાચકમિત્રો જાણે છે કે આ ફિલ્મ કંપનીઓએ ભારતના ચલચિત્ર ઉદ્યોગને એક એકથી ચડે તેવા કસબીઓ આપ્યા છે.
હું આપને તેમની કેટલીય કહાણીઓ કહીતો રહીશ; કોઈક ને કોઈક રહી જ જશે. છતાં યાદ કરી કરીને આપને તેમની વાતો કહેતો જાઉં છું.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 22) * * અનન્યા/080329/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, માર્ચ 2008, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, March 2008, Silent movies