*
.
ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં ટેકનીકલ વિષયોના કેટલા બ્લોગ્સ આપની નજરે ચડ્યા છે?
ગુજરાતી નેટ જગતના આપણા મિત્રો પોતાના બ્લોગ પર ટેકનીકલ માહિતી અવારનવાર મૂકે છે તે રાજી થવા જેવી વાત છે. આપણી પાસે ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો સર્વશ્રી વિશાલ મોણપરા, કાર્તિક મિસ્ત્રી અને અન્ય પણ છે. તેઓ સૌ ઉત્સાહથી અવારનવાર યોગદાન કરતા રહ્યાં છે. આજે આપણા યુવાન મિત્ર કાર્તિક મિસ્ત્રીની વાત કરીએ. કાર્તિકભાઈ લિનક્સ અને ઓપન સોર્સના હિમાયતી રહ્યા છે. કાર્તિક મિસ્ત્રીની આ પોસ્ટ વાંચવા વાચકોને વિનંતી કરું? વાંચો: મારા વિચારો મારી ભાષામાં * * * અનન્યા/080322/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * ** **
Filed under: ગુજરાતી નેટ જગત | Tagged: Ananyaa, અનન્યા, ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, માર્ચ 2008, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, March 2008