અનન્યા/080223/ફિલ્મ-સિનેમા

.
અનન્યા/080223/ફિલ્મ-સિનેમા 
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો  17)
 
દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપની હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગમાં શિખરે બિરાજમાન થઈ, ત્યારે માણેકલાલ પટેલ તેમાંથી છૂટા પડ્યા.
મિત્રો ! “અનન્યા”ના આગળના એક અંકમાં મેં આપને કોહિનૂરની વિખ્યાત ફિલ્મ ‘ભક્ત વિદૂર’ની વાત કરી હતી. તે ફિલ્મમાં માણેકલાલ પટેલ શ્રીકૃષ્ણના પાત્રમાં હતા.
1924માં પોતાની સ્વતંત્ર ‘કૃષ્ણ મુવિટોન’ કંપનીની [...]

અનન્યા/080223/પ્રથમપૃષ્ઠ

.
*  

અનન્યા/080223/પ્રથમપૃષ્ઠ
 
અનિવાર્ય સંજોગોને કારણે “અનન્યા”નો  આજ તારીખ 23 ફેબ્રુઆરી, 2008નો અંક પૂર્ણ વિભાગો સાથે સમયસર પ્રગટ થઈ શકેલ નથી તો વાચકો ક્ષમા કરે!

ફિલ્મ-સિનેમા વિભાગમાં ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો  17) પ્રગટ થયેલ છે તેની નોંધ લેશો જી. ધન્યવાદ. * * * અનન્યા/ /હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080216/ફિલ્મ-સિનેમા

.
*
અનન્યા/080216/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 16)

દ્વારકાદાસ સંપત સફળ ફિલ્મ નિર્માતા બન્યા અને તેમની કોહિનૂર કંપનીને ભારતની “એમજીએમ”થી નવાજવામાં આવી.
1923ના જાન્યુઆરીમાં કોહિનૂર સ્ટુડિયોમાં વિનાશક આગ ફાટી નીકળી. વાચકમિત્રો! આપ માનશો કે આજેય મારી આંખોમાં એ આગની વાતો તાજી છે. હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગના કમનસીબે આ અગ્રીમ ભારતીય ફિલ્મ કંપનીને પારાવાર નુકશાન થયું. [...]

અનન્યા/080216/પ્રથમપૃષ્ઠ

.
અનન્યા/080216/પ્રથમપૃષ્ઠ

અનિવાર્ય સંજોગોને કારણે “અનન્યા”નો  આજ તારીખ 16 ફેબ્રુઆરી, 2008નો અંક પૂર્ણ વિભાગો સાથે સમયસર પ્રગટ થઈ શકેલ નથી તો વાચકો ક્ષમા કરે!

ફિલ્મ-સિનેમા વિભાગમાં ‘ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 16)’ રાબેતા મુજબ પ્રગટ થયેલ છે તેની નોંધ લેવા વિનંતી.
 આપના સહકારની અપેક્ષા. * * * અનન્યા/ /હરીશ દવે/ Ananyaa/ * * * *    *   [...]

અનન્યા/080209/ફિલ્મ-સિનેમા

*
. .
* * * * * * ** **
અનન્યા/080209/ફિલ્મ-સિનેમા
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 15)
આપના ચહેરા પરની ઇંતેજારી હું વાંચી શકું છું.
દ્વારકાદાસ નારણદાસ સંપત સૌરાષ્ટ્રના કચ્છી ભાટિયા હતા. “અનન્યા”ના ગયા અંકમાં મેં આપને પ્રથમ મૂંગી [...]

અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

*
અનન્યા/080209/ગુજરાતી નેટ જગત
શ્રીમતી નીલમબહેન દોશીના સુંદર બ્લોગ ‘પરમ ઉજાસ’ની તાજેતરની એક પોસ્ટ નોંધપાત્ર છે. નીલમબહેને ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલ સાહિત્યકાર સુશ્રી ધીરુબહેન પટેલના એક લેખ પ્રત્યે ધ્યાન દોર્યું છે. તેમાં કહેવાતા સંશોધકો કે ‘સંચયકારો’ની વાત કરી છે.
મારા મતે મુદ્દાની વાત એ કે પુન: પ્રકાશન કે સાહિત્યિક રિમિક્સ કયા ક્ષેત્રમાં, કયા હેતુથી થાય છે? ધીરુબહેન [...]

અનન્યા/080209/દેશ-દુનિયા

*
અનન્યા/080209/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.
બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ [...]

અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન

*
.
અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
ભારતના જમશેદજી નસરવાનજી તાતા (જમશેદજી ટાટા) (Tata) ની સાહસવૃત્તિને પરિણામે એશિયાનો પ્રથમ સ્ટીલ પ્લાંટ ભારતમાં કાર્યરત થયો.
તાતા કુટુંબનું મૂળ વતન ગુજરાતનું નવસારી.
ટાટા ગ્રુપ (TATA Group) ની પ્રથમ કંપની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) નો આ ભારતીય સ્ટીલ પ્લાંટ પૂર્વ ભારતમાં સુવર્ણરેખા અને ખરકાઈ (ખારકાઈ) નદીને કિનારે સાકચી ગામ નજીક ઊભો થયો [...]

અનન્યા/080209/પ્રથમપૃષ્ઠ

*
* * * * * * ** **
* * * * * * ** **
અનન્યા/080209/પ્રથમપૃષ્ઠ
ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર ઘણી સાઇટ્સ ઉમેરાતી જાય છે. તે બધી [...]

અનન્યા/080202/ફિલ્મ-સિનેમા

.
*
અનન્યા/080202/ફિલ્મ-સિનેમા
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 14)
મુંબઈમાં નાનક્ડી વિદેશી ફિલ્મો આકર્ષણ જમાવી રહી હતી, ત્યારે 1902માં દ્વારકાદાસ સંપટ (સંપત) નામના મહત્વાકાંક્ષી યુવાને સૌરાષ્ટ્ર છોડી મુંબઈને પોતાનું વતન બનાવ્યું. મિત્રો! આજે પણ મને સંપટ શેઠની સાહસવૃત્તિ, દ્રઢતા અને લગની યાદ છે.
દ્વારકાદાસ સંપટ થોડા વર્ષો સુધી નાનામોટા વ્યવસાય કરતા રહ્યા. તેમને [...]

અનન્યા/080202/ગુજરાતી નેટ જગત

.
*
અનન્યા/080202/ગુજરાતી નેટ જગત
ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. છેલ્લા થોડા મહિનાઓમાં ગુજરાતી નેટ જગત હરણફાળ ભરી દોડી રહ્યું છે. ગુજરાતી ભાષાના બ્લોગ સંચાલકો અનોખી સૂઝબૂઝ દાખવી અવનવા પ્રયોગો પણ કરતા રહ્યા છે. ગુજરાતી બ્લોગ જગતના મારા મિત્રોના પ્રયત્નો પર મને ગર્વ થય છે.
મિત્રો! આપ સૌને અભિનંદન!
આજે સુશ્રી ઊર્મિબહેનના “ગાગરમાં સાગર” [...]

અનન્યા/080202/દેશ-દુનિયા

.
*
અનન્યા/080202/દેશ-દુનિયા
“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….
* * * ભારતમાં રીટેઇલ ક્ષેત્રે વિશાળ પાયે રોકાણ થઈ રહ્યું છે.
2010 સુધીમાં રિલાયન્સ રીટેઇલ ક્ષેત્રે 50 થી 60 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ સાથે લગભગ પાંચેક બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી ધારણા છે.
ફ્યુચર ગ્રુપ (Future Group)વાળા કિશોર બિયાણી પણ પેન્ટાલુનને અત્યારના સાડા ત્રણ મિલિયન સ્ક્વેર ફીટ પરથી 2010 સુધીમાં [...]

અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન

.
*
અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન
.
વિશ્વનાં મોટરકાર ઉદ્યોગમાં અવનવાં વમળો સર્જાઈ રહ્યાં છે. અમેરિકામાં મોટરકાર (પેસેંજર કાર) કંપનીઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે.
આ સમયે ભારતના ટાટા ગ્રુપ (Tata Grup of Companies) ની ટાટા મોટર્સ (Tata Motors) ની લાખ રૂપિયાની, નાનકડી ‘નેનો’ (Nano) મોટરકાર દેશ માટે સિદ્ધિદાયી બની છે.
“અનન્યા”ના વાચકોને કેટલીક આંકડાકીય માહિતી જરૂર રસપ્રદ લાગશે.
અમેરિકામાં 1975માં જનરલ [...]

અનન્યા/080202/પ્રથમપૃષ્ઠ

* * * * * ** ** **
* * * * * ** ** **
.
*
અનન્યા/080202/પ્રથમપૃષ્ઠ
.
આપ સૌ મિત્રો ગુજરાતી નેટ જગતને હૂંફાળો આવકાર આપી ગુજરાત અને [...]