.
*
અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ
.
આજે 26મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન Republic Day).
“અનન્યા”ના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ.
આજના અંકમાં “આજ-કાલ” વિભાગમાં ભારતના સુદ્રઢ સંરક્ષણક્ષેત્રનું ગુલાબી ચિત્ર રજૂ થયેલ છે.
“દેશ-દુનિયા”માં દેશના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યા પર પદ્મ એવોર્ડઝથી સન્માન પામનારા ત્રણ ગુજરાતીઓનું અભિવાદન કરેલ છે.
“ફિલ્મ-સિનેમા”માં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પાયારૂપ કાર્ય કરનાર ગુજરાતીઓને યાદ કરેલ છે. આપના પ્રતિભાવ જણાવશો.
* * * અનન્યા/080126/હરીશ દવે/ Ananyaa/ * * *
Filed under: પ્રથમ પૃષ્ઠ | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, જાન્યુઆરી 2008, પ્રથમ પૃષ્ઠ, હરીશ દવે, First page, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008