Posted on October 27, 2007 by હરીશ દવે
.
અનન્યા/071027/ગુજરાતી નેટ જગત
આ પૃષ્ઠ ગુજરાતી ભાષાને ઇન્ટરનેટ પર ગૌરવ બક્ષવામાં ફાળો આપનાર નામી-અનામી ગુજરાતી ભાષાના પ્રેમીઓને સાદર સમર્પિત છે.
આપ સૌ બ્લોગર મિત્રોને સપ્રેમ સમર્પિત છે. આપ સૌના પ્રયત્નોને વંદન!
આ પૃષ્ઠ પર આપણે ગુજરાતી નેટ જગત વિષે વિચારવિમર્શ કરીશું. ગુજરાતી બ્લોગિંગ એક્ટિવિટી તથા ગુજરાતી બ્લોગ્સનું વિહંગાવલોકન કરીશું. કોઈ જ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના આપણે [...]
Filed under: ગુજરાતી નેટ જગત | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog | 9 Comments »
Posted on October 27, 2007 by હરીશ દવે
.
અનન્યા/071027/દેશ-દુનિયા
* ભારતમાં પૂના ખાતેની સુઝલોન કંપની વિન્ડ-એનર્જી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની બનવા સજ્જ થઈ રહી છે.
સુઝલોનના સ્થાપક-સંચાલક શ્રી તુલસીભાઈ તંતી ગુજરાતી છે. સુઝલોનની સફળતા ગુજરાત માટે ગર્વની વાત છે.
યુરોપની અગ્રગણ્ય RE Power (જર્મની) તથા Hansen Transmission હસ્તગત થયા પછી સુઝલોન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકી ઊઠી છે.
* વિશ્વમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. વિશ્વની 660 [...]
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: વિજ્ઞાન, વિષય: સમાચાર | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, કોમ્પ્યુટર, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, જર્મની, ટાઇમ, નાસા, ફોર્બ્સ, મોબાઇલ ફોન, યાહુ, યુરોપ, વિન્ડ-એનર્જી, સુઝલોન, Gujarat, Gujarati, Gujarati Blog, NASA, Suzlon, TIME, Yahoo | 3 Comments »
Posted on October 27, 2007 by હરીશ દવે
.
અનન્યા/071027/ આજકાલ–સામાન્યજ્ઞાન
આ પૃષ્ઠ વર્તમાન વિશ્વની આજ-કાલ, સામાન્ય જ્ઞાન (GK) તથા જનરલ અવેરનેસ (General Awareness) પર કેન્દ્રિત રહેશે. આ પૃષ્ઠની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અભિવ્યક્તિ ખીલવવામાં પણ મદદરૂપ થશે.
* દેશ-દુનિયાના સમાચાર – પસંદગીના મહત્વના રસપ્રદ સમાચાર:
આ સપ્તાહમાં અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયામાં જંગલ-વિસ્તારોમાં લાગેલી ભીષણ આગ. શહેરી- કસ્બાઓના વિસ્તારો પણ આગની ઝપટમાં. ચાર દિવસ પછી આગ પર [...]
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અંગ્રેજી, અનન્યા, અમેરિકા, કેલિફોર્નિયા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, વિજ્ઞાન, Gujarati, Gujarati Blog | 2 Comments »
Posted on October 27, 2007 by હરીશ દવે
.
અનન્યા/071027/પ્રથમ પૃષ્ઠ
ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સુવિધા ઉપલબ્ધ થઈ છે!
આપ સૌ બ્લોગર મિત્રોએ જે સેવાયજ્ઞ આદર્યો છે, તેમાં “અનન્યા” પણ જોડાય છે.
આજે આપણી માતૃભાષાની મહેકને ગુજરાતના જ નહીં, દુનિયાભરના ગુજરાતીઓ સુધી પહોંચાડવાની તકો જાગી છે. જે ગુજરાતીઓ માટે અંગ્રેજી ઇન્ટરનેટ અઘરું છે, તેઓ માટે ગુજરાતી ઇન્ટરનેટ સુલભ કરીએ.
ગરવી ગુજરાતી ભાષાની સમૃદ્ધિને ગુજરાતી માધ્યમના [...]
Filed under: પ્રથમ પૃષ્ઠ | Tagged: Ananyaa, અનન્યા, ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, સાહિત્ય, Gujarat, Gujarati, Gujarati Net Jagat | 1 Comment »
Posted on October 21, 2007 by હરીશ દવે
.
અનન્યા/071021 / પ્રથમ અંક
આજે રવિવાર, એકવીસ ઓક્ટોબર, 2007.
વિજયા દશમી.
આજના શુભ દિને “અનન્યા”નો પ્રથમ અંક પ્રગટ થાય છે.
“અનન્યા”: બહુવિધ વિષયો પર ગુજરાતી ભાષાનો પ્રથમ પારિવારિક સાપ્તાહિક બ્લોગ.
“અનન્યા” હવે પછી દર શનિવારે પ્રગટ થશે. ધન્યવાદ.
..
Filed under: વિષય: સમાચાર | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, વિજયા દશમી, સાપ્તાહિક, Gujarati, Gujarati Blog | 1 Comment »